આ ભેંસ નથી, દૂધની ફેક્ટરી છે! 14 લાખમાં વેચાઈ ગુજરાતની અનોખી ભેંસ
કચ્છની ભેંસે મચાવ્યો ધમાલ: 14.1 લાખ રૂપિયામાં થઈ વેચાણ, આપે છે રોજના 27 લિટર દૂધ! કચ્છના લખપત તાલુકાના સેન્ડ્રો ગામમાંથી એક અદ્દભુત કિસ્સો સામે આવ્યો છે, જ્યાં બન્ની જાતિની ભેંસ 14.1 લાખ રૂપિયામાં વેચાઈ છે. આવા ઊંચા ભાવે ભેંસનું વેચાણ ગુજરાતમાં પહેલવાર નોંધાયું છે, જે સોશિયલ મીડિયાથી માંડી ગ્રામ્ય વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યું છે. આ … Read more