૬ દિવસ પહેલાં પાટણના ગદોસણ નજીક પેટ્રોલપંપના મેનેજરને છરી બતાવી રોકડ રકમ સહિતની લૂંટ કરી હતી લૂંટનાર ગેંગ ઝડપાઈ
ચાણસ્મા તાલુકાના રૂપપુર ગામનો એક શખ્સ પાટણ તાલુકાના મહેમદપુર ગામની સીમમાં આવેલ પેટ્રોલપંપ પર મેનેજર તરીકે નોકરી કરતો હોય ગત ૨૫ મી જૂને રાત્રે તે બાઇક પર રોકડ રકમ સહિત ડોક્યુમેન્ટ લઈ થેલો બાઇક પર લટકાવી પરત ઘરે આવતો હતો તે દરમિયાન ગદોસણ ગામ નજીક પહોંચતા ચાર શખ્સોએ હાથ આડો LCB પોલીસે રોકડ રકમ ૮૯ … Read more