જગન્નાથ રથયાત્રામાં અફરાતફરી: ભાગદોડમાં 3 શ્રદ્ધાળુના દુઃખદ મોત, અનેક ઘાયલ – જાણો શું થયું?
પુરી રથયાત્રામાં દુઃખદ ઘટનાઃ ભીડ દરમિયાન ધક્કામુક્કી, 3 શ્રદ્ધાળુઓના મોત અને 10થી વધુ ઘાયલ ઓડિશાના પુરીમાં રવિવારે સવારે જગન્નાથ રથયાત્રા દરમિયાન એક ગંભીર ઘટના સામે આવી છે. ભગવાન જગન્નાથના દર્શન માટે ભક્તોની ભીડ ભેગી થતાં, સવારે લગભગ 4:30 વાગ્યે શ્રી ગુંડિચા મંદિર નજીક અફરાતફરી અને ભાગદોડની સ્થિતિ સર્જાઈ. સધધળાવ સ્થિતિમાં 3 શ્રદ્ધાળુઓના મોત થયા છે … Read more