પાટણમાં ૨ ઇંચ વરસાદથી જળબંબાકાર અને અનેક એરિયામાં વરસાદનો ક્યાંક લહેર તો ક્યાંક કહેર….
માત્ર બે જ કલાકમાં પોણા બે ઈંચ વરસાદ પડતાં જ શહેરમાં પાણી જ પાણી : નગરપાલિકાના પ્રિ-મોન્સૂન કામગીરી ઉપર પણ પાણી ફરી વળતાં શહેરીજનોને ભોગવવાનું આવ્યું શહેરમાં કેટલાક વિસ્તારો બેટમા ફેરવાયા: ખાનગી સ્કૂલોમાં બાળકોને રજા આપી દેવાઈ : શહેરનું હાર્દસમું રેલવે ના પાણીમાં ગરકાવ : ધરતીપુત્રોમાં આનંદની લાગણી છવાઈ પાટણ સહિત જીલ્લામાં નવ તાલુકાઓમાં વહેલી … Read more