૬ દિવસ પહેલાં પાટણના ગદોસણ નજીક પેટ્રોલપંપના મેનેજરને છરી બતાવી રોકડ રકમ સહિતની લૂંટ કરી હતી લૂંટનાર ગેંગ ઝડપાઈ

ચાણસ્મા તાલુકાના રૂપપુર ગામનો એક શખ્સ પાટણ તાલુકાના મહેમદપુર ગામની સીમમાં આવેલ પેટ્રોલપંપ પર મેનેજર તરીકે નોકરી
કરતો હોય ગત ૨૫ મી જૂને રાત્રે તે બાઇક પર રોકડ રકમ સહિત ડોક્યુમેન્ટ લઈ થેલો બાઇક પર લટકાવી પરત ઘરે આવતો હતો તે દરમિયાન ગદોસણ ગામ નજીક પહોંચતા ચાર શખ્સોએ હાથ આડો LCB પોલીસે રોકડ રકમ ૮૯ હજાર સહિત કુલ ૨.૮૪ લાખનો મુદ્દામાલ કબજે કર્યો
ટેકનીકલ તથા હ્યુમન સોર્સ દ્વારા બાતમીના આધારે પાટણ જીલ્લાના ગામે જતો હતો તે દરમિયાન રાત્રીના સમયે ગદોસણ ગામ નજીક ઊભેલા
ઝડપાયેલ લૂંટારુંઓ ૧- ભાવુજી વદનજી ઠાકોર ( હાંસાપુર) ૨- હિતેષજી અભુજી ઠાકોર (મહેમદપુર) ૩- કિર્તિસિંહ પરબતજી ઠાકોર (મહેમદપુર) ૪- સંજયજી અગરાજી ઠાકોર (રામનગર) ૫- રાહુલજી કનુજી ઠાકોર (રામનગર) ૬- વિશાલજી સેંધાજી ઠાકોર ( હાંસાપુર)
કબજે કરેલ મુદ્દામાલ । ૧- રોકડ રકમ – ૮૯ હજાર. ૨- મોબાઈલ નંગ – ૭- કિંમત રૂ – ૪૦ હજાર ૩- વાહન ૩ નંગ- ૧.૫૫ લાખ ૪- છરી – ૧૦ રૂ મળી કુલ મુદામાલ રૂપિયા ૨.૮૪.૦૧૦ નો કબજે કર્યો છે. કરી બાઇક ઊભું રાખવાનો ઈશારો મેમદપુર, હાંસાપુર અને રામનગરના અજાણ્યા ચાર શખ્સોએ બાઇક ઊભું અગાઉ પણ લુંટતો પ્રયાસ કર્યો હતો : નાયબ પોલીસ અધિક્ષક કર્યો હતો તેથી મેનેજરે બાઇક ઊભું રાખતા શખ્સોએ છરી બતાવી બાઇ કના હુક પર લટકાવેલ રોકડ રકમ ભરેલ થેલો ઝુંટવી ફરાર થઈ જતા ભોગ બનનાર મેનેજર દ્વારા પાટણ તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી જેની તપાસ પાટણ LCB દ્વારા ચલાવાતા પોલીસે અલગ અલગ ટીમો બનાવી કુલ ૬ શખ્સોને ઝડપી લુંટનો ભેદ ઉકેલી દીધો છે. પાટણના મહેમદપુર ગામની સીમમાં આવેલ મહાલક્ષ્મી પેટ્રોલપંપ પર મેનેજર તરીકે નોકરી કરતા ચાણસ્મા તાલુકાના રૂપપુર ગામના ભદ્રેશકુમાર દિલીપકુમાર દવે ૨૫ મી જૂને રાત્રે પેટ્રોલપંપ પર આવેલ રોકડ રકમ રૂ ૮૯ હજાર લઈ રૂપપુર રખાવી છરી બતાવી રોકડ રકમની લુંટ ચલાવી ફરાર થઈ જતાં ભોગ બનનાર મેનેજર દ્વારા પાટણ તાલુકા પોલીસ મથકે અજાણ્યા ચાર શખ્સો વિરુદ્ધ ફરીયાદ નોંધાવી હતી જેની તપાસ પાટણ LCB પી.આઈ. રાકેશ ઉનાગરની ટીમે હાથ ધરી અલગ અલગ ટીમો બનાવી બાતમીના આધારે કુલ ૬ લુંટારૂઓને ઝડપી આ બાબતે પાટણ નાયબ પોલીસ અધિક્ષક પરેશ રેણુકાએ જણાવ્યું હતું કે આરોપીઓ દ્વારા અગાઉ ૨૧ મી જુને પણ પેટ્રોલપંપના મેનેજરને મીઠીવાવડી નજીક લુંટવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ગામલોકો આવી જતા લુંટનો પ્લાન નિષ્ફળ નિવડ્યો હતો તે બાદ ફરીથી ૨૪ જુને રેકી કરી ૨૫ જુને લુંટને અંજામ આપ્યો હતો. આરોપીઓને કોર્ટમાં રજૂકરી રિમાન્ડની માગણી કરવામાં આવશે. જેમને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગણી કરવામાં આવશે તેમ નાયબ પોલીસ અધિક્ષક પરેશ રેણુકાએ જણાવ્યું હતું.

Leave a Comment