Patan: પાટણમાં ધર્મમય માહોલ સાથે પાંચ દિવસીય ગૌરીવ્રતનો શુભારંભ
પાટણ શહેરમાં પવિત્ર અષાઢ સુદ અગિયારસે નાની કન્યાઓ દ્વારા ગૌરીવ્રતનો વિધિવત આરંભ થયો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ શહેરના શિવાલયોમાં ભોળેનાથના આશીર્વાદ મેળવવા માટે નાની કન્યાઓ ઊત્સાહભેર ઉપવાસ અને પૂજાવિધીમાં જોડાઈ છે. વહેલી સવારે શિવલિંગ પર દૂધ અને જળનો અભિષેક કરીને, પુષ્પ અને ચંદનથી શિવપૂજન કરાયું હતું. વ્રત દરમ્યાન નાની વ્રતધારિ કન્યાઓએ ઘરમાં … Read more