Patan: શિષ્યવૃત્તિ મેળવવા વિદ્યાર્થીઓની મુશ્કેલીની ઉકેલ માટે તંત્ર સમક્ષ જોરદાર રજૂઆત!
પાટણ: ધો.1 થી 8 ના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિમાં ટેકનિકલ તકલીફ, મુખ્યમંત્રીને રજૂઆત પાટણ જિલ્લામાં ધો.1થી 8માં અભ્યાસ કરતા એસસી, એસટી અને ઓબીસી વર્ગના વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ સહાય યોજના વર્ષ 2025-26 માટે મુશ્કેલી ઉભી થઈ છે. હવે ડીજીટલ ગુજરાત પોર્ટલમાં બરોડા ગુજરાત ગ્રામીણ બેંકના ખાતાની વિગતો માન્ય રાખવામાં આવતી નથી, કારણ કે તે બેંક હવે ગુજરાત ગ્રામીણ … Read more