પાટણ પદ્મનાભ ચોકડી પર અચાનક ભૂવો, પાલિકા Vs પોલીસ વચ્ચે તણાવ, જુઓ શું થયું પછી….
પાટણ: પદ્મનાભ ચોકડી પાસે ભૂવો પડતાં ટ્રાફિક ખોરવાયો, પાલિકા અને પોલીસ વચ્ચે ખેંચતાણ પાટણ શહેરના પદ્મનાભ ચોકડી પાસે રવિવારના રોજ મુખ્ય માર્ગ પર અચાનક મોટો ભૂવો પડતા વાહનચાલકો અને રાહદારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, થોડા સમય પહેલાં જ જીયુડીસી દ્વારા આ માર્ગ પર પાઈપલાઈન નાખવાની કામગીરી કરાઈ હતી. જોકે સતત વરસાદના કારણે … Read more