
Important Instructions
- All affiliated Law colleges are hereby informed that the merit generation box has been opened. Colleges are advised to generate merit and invite applications to fill the vacant seats.
- પીએચ.ડી.માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની જૂન,૨૦૨૫ ની RDC/RAC બાદની સત્ર ફી https://www.hngu.net પર તા.૨૦/૦૮/૨૦૨૫ થી તા.૦૫/૦૯/૨૦૨૫ સુધી સ્વીકારવામાં આવશે.
- સમયમર્યાદા પૂર્ણ થયેલા વિદ્યાર્થીઓના પરીક્ષા ફોર્મ તારીખ ૦૮-૦૮-૨૦૨૫ થી સ્વીકારવામાં આવશે નહી. જેની સર્વેએ નોંધ લેવી.
- રીપીટર વિદ્યાર્થીઓની Internal Sheet Website પર મૂકવામાં આવશે નહી. કોલેજો દ્વારા જે વિદ્યાર્થીઓની રીપીટર પરીક્ષા લેવામાં આવેલ છે. તેઓના Internal Marks Internal Sheet માં (જુના Format પ્રમાણે) ભરી internal@ngu.ac.in પર મોકલવાના રહેશે.